3 જાન્યુઆરીથી ફ્લાવર શો 2025ની થશે શરૂઆત, વિવિધ 23 પ્રકારના ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ફ્લાવર શો 2025 અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 3 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી યોજાશે. પ્રવેશ ફી: સોમવારથી શુક્રવાર: ₹75 પ્રતિ વ્યક્તિ શનિવાર અને રવિવાર: ₹100 પ્રતિ વ્યક્તિ પ્રાઈમ ટાઈમ (સવારે 9-10 વાગ્યા અને રાત્રે 10-11 વાગ્યા): ₹500 પ્રતિ વ્યક્તિ 12 વર્ષથી નાની વયના બાળકો માટે પ્રવેશ મફત છે. ખાસ આકર્ષણો: … Read more